• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા ની વિદ્યાર્થીની NMMS પરીક્ષા માં રાજ્ય કક્ષાy ના મેરીટ માં પસંદ થઈ*

*જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા ની વિદ્યાર્થીની NMMS પરીક્ષા માં રાજ્ય કક્ષાy ના મેરીટ માં પસંદ થઈ.*
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષે ધોરણ-8 ના વિદ્યાર્થીઓ માટે NMMS શિષ્યવૃતિ પરીક્ષા લેવામાં આવે છે જેમાં જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના કુલ 11 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી 8 વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયા હતા. આ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માંથી સોલંકી યુક્તિ બેન નો સમાવેશ રાજ્ય કક્ષા ના મેરીટ માં થયો હતો આથી તેમણે ધોરણ 12 સુધી દર વર્ષે 12000/- રૂપિયા એમ કુલ 48000 રૂ. સ્કોલરશીપ મળશે.આ તકે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરાવતા માર્ગદર્શક શિક્ષકશ્રી , શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ પનારા તેમજ એસએમસી અધ્યક્ષશ્રી અને ગામના સરપંચ શ્રી એ શાળાના બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અને યુક્તિ બેન ને આ સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સોલંકી યુક્તિ બેન એ જ્ઞાન સાધના પરીક્ષા માં પણ મેરીટ માં પસંદગી પામ્યા છે……………………….
રિપોર્ટર=શરદ એમ રાવલ
ગામ=હડીયાણા

Related posts

*મોરબી: SCAએ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ને અન્ડર-14નું એફિલિએશન પ્રદાન કર્યું*

Hello Morbi

*વાંકાનેર વરલી નો જુગાર રમતા એકની અટકાયત*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાગરીક બેંક ના પૂર્વ ડીરેક્ટર તથા શ્રી લોહાણા મહાજન-મોરબી ના મંત્રી શ્રી નરેન્દ્રભાઈ રાચ્છ*

editor

Leave a Comment