• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધાંગધ્રા: વર્ષ ૧૯૯૨ એસએસપી જૈન કોલેજ બેંચ નું સ્નેહ મિલન ધાંગધ્રા ત્રિમંદિર ધામ ખાતે યોજાયું*

ધાંગધ્રા:તા૩૦ ધાંગધ્રા વર્ષ ૧૯૯૨ SSP Jain College
બેચનુ સ્નેહ મિલન યોજાયેલ
ધ્રાંગધ્રા ત્રિમંદિર ધામ ખાતે તા. ૨૯/૦૬/૨૫ના રોજ વર્ષ ૧૯૯૨ ની બેચ વિધ્યાર્થી ભાઈઓ બહેનોનું સ્નેહ મિલનમાં કોલેજ મેનેજમેન્ટ તથા પ્રિન્સિપાલ તથા શ્રી જગદીશભાઈ પુજારા સાહેબ શ્રી ઘનશ્યામભાઈ હુરકટની ઉપસ્થિત હર્ષોલ્લાસ સાથે દરેક મહેમાનોને શાલ અને પ્રતિકૃતિ સાથે આયોજકોએ સન્માનિત કરેલ હાજર બહેનોને શિલ્ડ તથા દરેક શાલ દ્વારા મનિષભાઇ વૈષ્ણવ તથા પત્રકાર શ્રી જયેશભાઈ ઝાલા દ્વારા સન્માનિત કરવામાં આવેલ ગ્રુપ વતી નવનિર્માણ થતી કોલેજને તમામ સાથ સહકાર ગ્રુપ વતી જીતુ કોટક ધ્રાંગધ્રા એ જાહેર કરવામાં આવેલ. ધ્રાંગધ્રા તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યના ગુજરાત અને ભારત દેશના નિર્માણમાં સહભાગી બની રહે તે માટે કોલેજ મેનેજમેન્ટ સાથે હંમેશા અઆ રહેશે સમગ્ર આયોજન જીતુ કોટક સાથે શ્રી હર્ષદબા ચૌહાણ, શ્રી યોગરાજ ઝાલા દ્વારા કરવામાં આવેલ
ધ્રાંગધ્રા શહેરના ઈતિહાસ માં પહેલી વખત આવો અવસર હતો

Related posts

*મોરબી ના દરેક રઘુવંશી ભાઈઓ-બહેનો ને નમ્ર અપીલ*

Hello Morbi

*HELLO MORBI: સેલ્સમેન જોઈએ છે: મોરબી માળિયા હળવદ માટે ટ્રેક્ટર લાઇનના અનુભવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં નિઃશુલ્ક મેગા આરોગ્ય કેમ્પનું આયોજન*

editor

Leave a Comment