• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:આયુષ હોસ્પિટલ ના ગાઇનેક ડોક્ટરો દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું*

*આયુષ હોસ્પિટલ ના ગાઇનેક ડોક્ટરો દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું*
મોરબી:તા૯ ૪૫ વર્ષીય દર્દી જેને પેટમાં અસહ્ય દુઃખાવો થતો હતો દર્દી ને જન્મજાત પોલીયો હતો અગાઉ ૨ સિઝેરિયન ડિલીવરી થયેલ છે ત્યાર બાદ દર્દી ઘણી બધી હોસ્પિટલ માંથી ફરી અને આયુષ હોસ્પિટલ માં સારવાર માટે આવેલ ત્યાં સોનોગ્રાફી રીપોર્ટ કરાવતા સામે આવ્યુ કે દર્દીને કોથળીમાં ગાઠ છે જેની અંદાજીત સાઈઝ 12*10 CM હતી ત્યારબાદ આયુષ હોસ્પિટલ ના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઓપરેશન નો નિર્ણય લેવામાં આવ્યો જેમાં ડૉ.અદિતિ ઝાલાવાડિયા દ્વારા સ્પાઈનલ એનેસ્થેસિયા આપવામાં આવ્યું.આયુષ હોસ્પિટલ ના ગાઇનેક ડોક્ટરો ડૉ મિલન શિંગાળા , ડૉ રેશ્મા કાપડિયા અને ડૉ ભાવના જોશી દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.1.900 KG ની ગાઠ કાઢી હાલમાં દર્દી સ્વસ્થ છે દર્દી અને તેના પરિવાર દ્વારા આયુષ હોસ્પિટલ ના સ્ટાફ અને ડોક્ટરો નો આભાર વ્યક્ત કર્યો

Related posts

*HELLO MORBI:મોરબીમાથી અપહરણ થયેલ સગીરવયના બાળકને તથા આરોપીને શોધી કાઢતી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ*

editor

*HELLO MORBI NEWS: ટંકારા: સેજપાલ પરિવારની ક્યુટ બેબી “હાર્વી” નો આજે જન્મદિવસ આશીર્વાદની વર્ષા*

editor

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે વિસ્તારમાથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

Leave a Comment