• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી:આયુષ હોસ્પિટલમાં ન્યુરો વિભાગ દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી*

*આયુષ હોસ્પિટલમાં ન્યુરો વિભાગ દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી*
મોરબી તા ૧૬ કચ્છ ના રાપર તાલુકા ના રહેવાસી ૩૦ વર્ષના દર્દી છે જે ખેતર માં પડી ગયા હતા અને જેના લીધે પગ ધ્રુજવા, હાથ ધ્રુજવા, હાથ માં ખાલી ચડવી, ગરદન માં દુઃખાવો વગેરે જેવી સમસ્યા થઇ હતી. ત્યાં હોસ્પિટલ માં બતાવેલ પણ રાહત થઇ ન થતા. આયુષ હોસ્પિટલ મોરબી ખાતે આવેલ જ્યાં, તેમના રિપોર્ટ કરતા જાણવા મળ્યું કે ગરદન ના 5 માં અને 6 ઠા મણકા ની ગાદી ખસી જતા તકલીફ થઇ હતી. ન્યૂરોસર્જન ડૉ પ્રતિક પટેલ દ્વારા ઓપરેશન કરવા માં આવ્યું. દર્દી ને હાલમાં દુખાવા માં રાહત છે અને દર્દી હોસ્પિટલ ના તમામ સ્ટાફ અને ડોકટરો નો આભાર વ્યકત કર્યો.

Related posts

*HELLO MORBI:મોરબી:નવયુગ શૈક્ષણિક સંકુલ આજે બન્યુ અયોધ્યા સરીખું*

editor

*HELLO MORBI:નવયુગ ઍકેડેમી દ્વારા PSI/ કૉન્સ્ટેબલ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો*

editor

*HELLO MORBI NEWS: બાલંભા મેલડી માતાજી તેમજ ઓમકારેશ્વર મહાદેવ દાઢીયારી કાંઠે ઉદાસી આશ્રમ ખાતે ઉદાસીન આચાર્ય બાબા શ્રી શ્રી1108 ભગવાન શ્રી ચંદ્રજી ( શ્રી ચંદ્ર નોમ ) નો 530 મોં પ્રાગટ્ય દિન ઉજવાયો*

editor

Leave a Comment