• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (𝐒𝐈𝐑 ) અન્વયે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી*

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR ) અન્વયે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR ) અન્વયે ગણતરી ફોર્મ વિતરણની કામગીરીની સમીક્ષા માટે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તમામ મતદાર નોંધણી અધિકારીશ્રી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ સાથે ૬૫ – મોરબી વિધાનસભા મત વિસ્તારના ૧.મોરબી શહેરી, ૨.માળિયા તથા ૩.મોરબી ગ્રામ્ય, ૬૬- ટંકારા વિધાનસભા મત વિસ્તારના ૧.ટંકારા ગ્રામ્ય, ૨.ટંકારા શહેરી, ૩.પડધરી ગ્રામ્ય તેમજ ૬૭- વાંકાનેર વિધાનસભા મત વિસ્તારના ૧.રાજકોટ ગ્રામ્ય, ૨.રાજકોટ શહેર, ૩. વાંકાનેર ગ્રામ્ય અને ૪. વાંકાનેર શહેરના વિસ્તારમાંમાં સમાવિષ્ટ મતદાર ભાગની મુલાકાત લીધી હતી અને મતદારોને ફોર્મ ભરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. હતું. Booth Level Officer (BLO) ને મતદારો ને ફોર્મ ભરવામાં મદદ કરવા અને મતદારોને આ રાષ્ટ્રીય કામગીરીમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Related posts

*જોડીયા ના પીઠડ ગામ ની તાલુકા શાળાના શિક્ષકો વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા સન્માન સમારંભ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં પ્રોહીબીશન અંગે રાખવામાં આવેલ કોમ્બીંગ દરમ્યાન પ્રોહીબીશનના કુલ-૬૧ કેસો કાઢતી મોરબી જિલ્લા પોલીસ*

editor

*HELLO MORBI:વાહન (મોપેડ) ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા ચોર ઇસમોની ટોળકી વિરૂધ્ધ “ ગેંગક્રમ ” નો ગુન્હોનોંધતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment