• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મોરબી સિરામિક એસોસિયેશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ને શુભેરછા પાઠવતા વર્તમાન પ્રમુખ*

મોરબી: તા ૨૮ મોરબી અને ગુજરાતનુ ગૌરવ મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેષભાઇ જેતપરીયાએ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ ગુજરાતમાંથી સૌપ્રથમ વખત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના CAPEXIL માં સિરામિક અને રિફ્રેક્ટરીઝ પેનલના ચેરમેન તરીકે બિનહરીફ ચુટાયા છે.
હુ તેમની આ સફળતા માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવુ છુ અને આ પ્રતિષ્ઠિત જવાબદારી સંભાળતાં તેમનું ઉષ્માભર્યું અને હર્ષભર્યું સ્વાગત સાથે અભિનંદન સહ અને શુભેચ્છાઓ…
હરેશ બોપલિયા
પ્રમુખ શ્રી મોરબી સિરામિક મેન્યુ. એસોસિએશન

Related posts

*ધ્રોલ રાજપૂત સમાજના આગેવાન અને પૂર્વ ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા નો આજે જન્મદિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૦ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI: સ્વચ્છતા એજ સેવા’અભિયાન અંતર્ગત મોરબીમાં આગામી બે માસ દરમિયાન જનભાગીદારીથી ‘સ્વચ્છતા અભિયાન ચલાવાશે*

editor

Leave a Comment