• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: આ તક ચૂકશો નહીં,પી.એસ.આઈ કૉન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર*

આ તક ચૂકશો નહીં,પી.એસ. આઈ /કૉન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર

હાલ ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે PSI/ કૉન્સ્ટેબલની પરીક્ષા માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન નવયુગ કરીઅર એકેડમી દ્વારા કરવામાં આવ્યું છે.
મોરબીનાં યુવાન/યુવતીઓને સારું માર્ગદર્શન મળે તેમજ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? શું વાંચવું? તેમજ કયા વિષયમાં કેટલું પુછાય? તેવા અનેક પ્રશ્નોના જવાબ આ સેમિનારમાં મળશે.
સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત તેમજ મોટીવેશનલ વક્તાશ્રી શૈલેષભાઈ સગપરિયા સેમિનારમાં માર્ગદર્શન આપશે મોરબીના તમામ વિદ્યાર્થી મિત્રોને આ સેમિનારનો લાભ લેવા આહ્વાન કરવામાં આવે છે.

આપ 97272 47472 પર વોટ્સએપ કરી પોતાનું નામ નોંધાવી શકો છો.

સેમિનાર તારીખ
07/12/2026, રવિવાર
સમય – સાંજે 4 થી 6
સ્થળ- સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સેમિનાર હોલ
જી.આઈ.ડી.સી., શનાળા રોડ
મોરબી

Related posts

*HELLO MORBI:પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ, રાજકોટનાઓની અધ્યક્ષતામાં વ્યાજખોરોના દુષણને અટકાવવા સામે મોરબી ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરતી મોરબી જીલ્લા પોલીસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શિક્ષણ બોર્ડના જણાવ્યા મુજબ ધોરણ ૧૨ નુ પરિણામ ૪ મે નારોજ જાહેર થશે*

editor

*મોરબી જિલ્લા ક્રિકેટ એસો. 4 ઓગસ્ટે અન્ડર-19 ક્રિકેટ ટીમનું સિલેક્શન કરશે*

Hello Morbi

Leave a Comment