• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દિલ્હી: કેસરીદેવસિંહ ઝાલા સહિતના રાજ્યસભાના સાંસદોએ ઉપ રાષ્ટ્રપતિ ની મુલાકાતે*

દિલ્હી:તા ૩ આજ રોજ, ગુજરાત રાજ્યના રાજ્યસભાના માનનીય સાંસદશ્રીઓએ ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ, શ્રી સી.પી. રાધાકૃષ્ણનજીની નવી દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળમાં મોરબી જિલ્લાનું ગૌરવ વધારનાર અને રાજ્યસભાના સભ્ય, શ્રી કેસરીદેવસિંહ ઝાલા પણ જોડાયા હતા.

Related posts

*જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીમાં પ્રમુખ અને મંત્રી ની બિન હરીફ વરણી કરાઈ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મહા રક્તદાન શિબિર” મોરબી શહેર ભાજપનું સુવિચારિત આયોજન*

editor

*9 દિવસના ‘રાજા’ બનતા મતદારો: મોઢે માંગી વાનગી પીરસતાં રાજકીય પક્ષો !*

Hello Morbi

Leave a Comment