• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના રઘુવંશી અગ્રણી ભગવાનદાસ બંધુનો આજે જન્મ દિવસ*

ડીસાના રઘુવંશી અગ્રણી ભગવાનદાસ બંધુનો આજે જન્મ દિવસ
11 ડિસેમ્બર ડીસાના જાણીતા સમાજ સેવક, સંગઠક, લેખક અને કુનેહપૂર્વક સ્ટેજ સંચાલન કરતા રઘુવંશી અગ્રણી ભગવાનદાસ બંધુનો આજે જન્મદિવસ છે. તેઓ લોહાણા મહા પરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ, અખિલ રઘુવંશી લોહાણા સમાજ બનાસકાંઠાના પૂર્વ પ્રમુખ, અખિલ ગુજરાત લોહાણા સમાજના પૂર્વ મહામંત્રી,દેશી લોહાણા સમાજ ડીસાના પૂર્વ પ્રમુખ ,જલારામ મંદિર ડીસા-આબુરોડના ટ્રસ્ટી, જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સફળ સંચાલક, વિવિધ અખબારોના લેખક તેમજ ફ્રીલાન્સ પત્રકાર છે.બનાસ સાહિત્ય કલા સંઘના મંત્રી, શાતીધામ સ્મશાનભૂમિ ડીસાના પ્રમુખ તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ છે.35 વર્ષ સુધી ગુજરાત સરકારના વન વિભાગમાં વિવિધ સ્થળો ઉપર ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી 2016 માં નિવૃત્ત થયા બાદ છેલ્લા દસ વર્ષથી સંપૂર્ણ સેવામય જીવન જીવી રહેલ છે.રઘુવંશી સમાજ તેમજ સનાતન હિંદુ સમાજમાં મોખરાનું સ્થાન ધરાવતા ભગવાનદાસ બંધુના જન્મદિવસ નિમિતે તેમના મોબાઈલ નંબર 98256 38643 ઉપર લોકો તેમને 67 માં જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.ડીસા લોહાણા ન્યૂઝ પરીવાર તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આંતરાષ્ટ્રીય મહિલા દિવસે વિમેન્સ સાયન્સ ક્લબનો નારીરત્ન સન્માન કાર્યક્રમ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ મંજૂરી ફરજિયાત કરવાના પરિપત્ર રદ કરવા સીએમ સહિતને રજૂઆત કરતા: અજય લોરીયા*

editor

*HELLO MORBI:મોરબીમાથી અપહરણ થયેલ સગીરવયના બાળકને તથા આરોપીને શોધી કાઢતી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ*

editor

Leave a Comment