• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: 𝟕𝟎 વર્ષની ઉંમરે મળ્યું સ્વતંત્ર રીતે ચાલવાનું સુખ*

🦵✨ 70 વર્ષની ઉંમરે ફરી મળ્યું સ્વતંત્ર રીતે ચાલવાનું સુખ! 🚶‍♂️💙

😣 ઘૂંટણના ગંભીર ઓસ્ટિઓઆર્થ્રાઇટિસના કારણે વર્ષોથી દુખાવો અને ચાલવામાં તકલીફ અનુભવતા 70 વર્ષીય દર્દીની 🏥 આયુષ હોસ્પિટલ, મોરબી ખાતે બંને ઘૂંટણની સફળ Total Knee Replacement સર્જરી કરવામાં આવી. 🦿✨

👨‍⚕️👩‍⚕️ નિષ્ણાત ઓર્થોપેડિક ટીમ અને અદ્યતન સારવારના પરિણામે આજે દર્દી 🙌 કોઈના સહારા વગર આત્મવિશ્વાસ સાથે ચાલી શકે છે 🚶‍♂️✨ અને પોતાના દૈનિક કાર્યો સરળતાથી કરી રહ્યા છે. 🌟

💙✨ આ સફળતા એ સાબિત કરે છે કે યોગ્ય સમયે ⏰ યોગ્ય સારવાર 🏥 જીવનમાં ફરીથી નવી ગતિ 🚶‍♂️ અને નવી આશા 🌈 આપી શકે છે.

*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો*
🏥 આયુષ હોસ્પિટલ
📞 7575 0 8888 4
📍 જુના બસ સ્ટેન્ડ પાસે,
સાવસર પ્લોટ, મોરબી.

📍RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

 

Related posts

*HELLO MORBI:સોશ્યલ મીડીયમા લાયસન્સવાળા હથીયારના ફોટા અપલોડ કરનાર ઇસમ તથા પરવાના ધારક વિરુધ્ધ કાર્યવાહી કરતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળ સંસદ યોજાઈ*

editor

*રાજ્ય સરકારનો FHW,FHS, MPHW અને MPHS કર્મીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય*

Hello Morbi

Leave a Comment