• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બાલંભા:કૃષ્ણમય માહોલ વચ્ચે જન્માષ્ટમી ની ભવ્ય શોભા યાત્રા નીકળી*

બાલંભા માં કૃષ્ણમય માહોલ વચ્ચે જન્માષ્ટમી ની ભવ્ય શોભા યાત્રા નીકળી…
તા. 4.9.26( લલીતભાઈ નિમાવત ) બાલંભા ખાતે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે બાલંભા ગામ જનો દ્વારા એક ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી નંદ ઘેર આનંદ ભયોના નાદ અને ભગવાન કૃષ્ણ ના જય ઘોષ સાથે બાલંભા જોડીયા નાકા બાપા સીતારામ મઢી થી પ્રારંભ થઈ ગામના મુખ્ય માર્ગો ઉપર ભૈરવનાથ ડીજે ના સથવારે વાજતે ગાજતે નીકળી હતી શોભાયાત્રા ને લઈને સમગ્ર બાલંભા ગામ કૃષ્ણ મય બની ગયું હતું. આ શોભાયાત્રામાં ધાર્મિક અને સાંસ્કૃતિક અલગ અલગ ચાર જગ્યા ઉપર મટકી ફોડ ના કાર્યક્રમનું આયોજન કરેલ મટકી ફોડ અને ધાર્મિક જાંખીઓ આકર્ષણ ના કેન્દ્ર બન્યા હતા આ ભવ્ય શોભા યાત્રામાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો આગેવાનો જોડાયા હતા અને ભગવાન કૃષ્ણના જન્મોત્સવ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી પૂર્ણાહુતિ કરવામાં આવેલ હતી

Related posts

*HELLO MORBI: ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના વિશાળ જથ્થા નો નાશ કરતી પડધરી પોલીસ*

editor

*વાંકાનેર હસનપર ગામે વેક્સિન કેમ્પનો પ્રથમ દિવસે 70 લોકોએ લાભ લીધો*

Hello Morbi

*HELLO MORBI:સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો રાજ્યભરમાં યોજાશે*

editor

Leave a Comment