• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર પંથકમાં ચાર દિવસમાં વિદેશી દારૂ ભરેલું ત્રીજી વખત ટેન્કર ઝડપાયું*

વાંકાનેર : ચાર દિવસમાં ત્રીજી વખત વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું, રૂ. 18.22 લાખનો દારૂ કબ્જે            દારૂનું કટિંગ કરતી વખતે રાજકોટ આર.આર. સેલ ત્રાટકી : બંને આરોપીઓ ફરાર

વાંકાનેર : રાજકોટ રેન્જ રાજકોટની ટીમ દ્વારા ઇંગ્લીશ દારુનુ કટીંગ થાય તે પહેલા ટ્રકમાં ચોરખાનુ બનાવી છુપાવી રાખેલ ઇંગ્લીશ દારુની બોટલ નંગ- ૪૮૬૦ (કિ.રૂ. ૧૮,૨૨,૫૦૦ /-) ભરેલો ટ્રક પકડી પાડવામાં આવ્યો છે

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારની સમથેરવા ગામની સરકારી ખરાબાની વાડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૪૮૬૦ કિ. રૂ.૧૮,૨૨,૫૦૦/- તથા ટ્રક અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૨૮,૨૫,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ.                               દારૂનું કટિંગ કરતી વખતે રાજકોટ આર.આર. સેલ ત્રાટકી : બંને આરોપીઓ ફરાર

વાંકાનેર : રાજકોટ રેન્જ રાજકોટની ટીમ દ્વારા ઇંગ્લીશ દારુનુ કટીંગ થાય તે પહેલા ટ્રકમાં ચોરખાનુ બનાવી છુપાવી રાખેલ ઇંગ્લીશ દારુની બોટલ નંગ- ૪૮૬૦ (કિ.રૂ. ૧૮,૨૨,૫૦૦ /-) ભરેલો ટ્રક પકડી પાડવામાં આવ્યો છે.

 

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારની સમથેરવા ગામની સરકારી ખરાબાની વાડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૪૮૬૦ કિ. રૂ.૧૮,૨૨,૫૦૦/- તથા ટ્રક અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૨૮,૨૫,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામે વાંકાનેર તાલુકાના સમથેરવા ગામે વસંત કાનજીભાઇ (રહે. પીપળી, સુરેન્દ્રનગર) ઇંગ્લીશ દારુનુ કટીંગ કરવાનો હોય. આ હકીકત આધારે સ્ટાફએ ટ્રકમા ચોરખાનુ બનાવી પોતાના આર્થિક ફાયદા સારૂ વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો બહારથી લાવી સમથેરવા ગામની સરકારી ખરાબાની વીડીમાં રાખેલ હતો. તે દરમિયાન રાજકોટ આર.આર. સેલની ટીમ આવી જતા આરોપીઓ વિદેશી દારૂ ભરેલ ટ્રક જગ્યા પર છોડી નાશી ગયા હતા.

 

પોલીસે ભારતિય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ૭૫૦ એમ.એલ. ની કંપની સીલબંધ બોટલો કુલ નંગ ૪૮૬૦/- કિ.રૂ. ૧૮,૨૨,૫૦૦/- નો તથા ટ્રક નં જીજે ૦૩ એ.ટી.૨૧૧૯ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૮,૨૫,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી વસંત કાનજીભાઇ તથા ટ્રક નં જીજે ૦૩ એ.ટી. ૨૧૧૯નો ડ્રાઇવર તમામ વિરુધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

 

હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. તેમજ આરોપીઓની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે વાંકાનેર પંથકમાં ચાર દિવસમાં ત્રીજી વખત વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું છે. તેમજ રાજકોટ આર.આર. સેલ દ્વારા ચાર દિવસમાં આ બીજી રેઇડ છે.         

Related posts

*મન હોય તો માળવે જવાય પંક્તિને સાર્થક કરતા ચંદીગઢ ના અમિત ત્યાગી*આલેખન સંજય રાજપરા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ : મરણાસન્ન હૃદય બંધ પડેલા વેન્ટિલેટર પરના દર્દીને સફળ પુનર્જીવન પ્રયાસોથી બચાવ્યો જીવ*

editor

*HELLO MORBI: પડધરી કોટક પરિવારના સુપુત્ર આદિત્ય ધોરણ 10ના પરિણામમા અવલનંબર આવ્યો*

editor

Leave a Comment