• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી તાલુકા આમ આદમી પાર્ટી ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતુ*

પડધરી ઉકરડા રોડ જડેશ્વર મહાદેવ મંદિર ના પટાંગણ મા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતુ આ મીટિંગ માં રાજકોટ જિલ્લા ના પ્રમુખ તેજસ ગાજીપરા.પ્રદેશ યુવા સંગઠન મંત્રી યોગિરાજસિંહ જાડેજા મ.જીલ્લા મહામંત્રી અર્જુનભાઈ ડવ.સંગઠન મંત્રી કલ્પેશ વૈષ્ણવ તેમજ જીલ્લા નાં હોદેદારો હાજર રહ્યા હતાં અને તાલુકા ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી તેમાં પડધરી તાલુકાના તમામ ગામ એક-બે કાર્ય કરો હાજર રહ્યા હતા અને તમામ ગામના લોકો જે આમ આદમી પાર્ટીમાં જોડાણા હતા તેમનું દરેક ગામ વાઇઝ 10થી વધારે લોકો નું list લઈને હાજર રહ્યા હતા જે કોરોના મહામારી ને ઘ્યાને જાજી સંખ્યા ભેગી ન થાય તેને ધ્યાને લઇને સમગ્ર તાલુકામાંથી 300થી વધારે કાર્યકરો આપમાં જોડાયા હતા અને તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી મહામંત્રી ની વરણી કરવામાં આવી હતી

*પ્રમુખ તરીકે મહિપાલસિંહ એચ જાડેજા હડમતીયા.ઉપપ્રમુખ તરીકે મનસુખ ભાઈ ચોવટીયા મોટા ખીજડીયા.મહા મંત્રી તરીકે અનિલભાઈ કમાણી‌.મંત્રી તરીકે હરપાલસિંહ જાડેજા જીલરિય.અજીતભાઈ નકુમ બોડીઘોડી.સંગઠન મંત્રી કાનજીભાઈ લુણાગરિયા ખજૂર્ડી.જયેશ તળપદા મોવૈયાં હિતેશભાઇ ઝાલાવાડીયા ન્યારા.સંગઠન મંત્રી નિલેશભાઈ જારિયા મોટી ચાણોલ.સંજયભાઈ ગઢીયા‌.ગઢડા નાગબાઈ.સોશિયલ મીડિયા‌.રજનીશ વેજપરા જીવાપરની*

 

વરણી કરવામાં આવી હતી અને આવનારા સમયમાં હજી ઘણા બધા હોદેદારો ની વરણી કરવાની બાકી રાખી છે તે આવનારા સમયમાં પુરી કરવાની છે

આ મીટિંગ માં પડધરી તાલુકા માં થી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.                                        *અહેવાલ અને તસ્વીર કૌશિક કોટક પડધરી*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના રામધન આશ્રમે અન્નકુટ દર્શન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા*

editor

*HELLO MORBI:મોરબી IMA દ્વારા આયોજીત બોક્સ ક્રિકેટ લીગ માં સ્કીન શાયનર્સ ટીમ વિજેતા.*

editor

*વાંકાનેર સિટી મા જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રૂ ૧૩૪૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો*

Hello Morbi

Leave a Comment