• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વિશ્વ યોગ દિવસ* *મોરબી ખાતે યોગ શિબિર તથા યોગયાત્રાનું આયોજન કરાયુંયોગ શિબિરમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા પ્રેરક ઉપસ્થિત*

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી મોરબી દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે સન સિટી મેદાન ખાતે કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત યોગ શિબિર તેમજ યોગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરશ્રી વાલજીભાઈ ડાભી તથા જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી બુધાભાઈ નાકિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, યોગા બોર્ડ ગાંધીનગરના તજજ્ઞ અનિલભાઈ ત્રિવેદી, કચ્છ ઝોનના કો-ઓર્ડીનેટરશ્રી વિજયભાઈ શેઠ, મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમુખશ્રી બી.આર. હુંબલ તથા યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*ઉદ્યોગ નગર મોરબી માં વિકાસના અમીછાંટણા ની આશાઓ ના વાદળો ક્યારે? ઘેરાશે!!!*

Hello Morbi

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 1510 કેસ સાથે 18 લોકોના મોત, 92 લોકો વેન્ટીલેટર પર

Hello Morbi

*મોરબીમાં 3 ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાશે*

Hello Morbi

Leave a Comment