• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સામે મહિલા સુરક્ષા અને અઘિકાર અપાવવા વિરોધ પ્રદર્શન

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જે.૫ટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકાર મહિલા સુરક્ષાની નિષ્ફળતાના વિરોધમાં મોરબીના માર્કેટ ચોક ખાતે સુરેન્દ્રનગરના આગેવાન ભલજીભાઈ સોલંકીની હાજરીમાં નારી સુરક્ષાના અધિકાર માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લામાંમાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહી ગુજરાત સરકારની પ્રજા વિરોધી માનસિકતાના કારણે પ્રજા જાનમાલની અને મહિલાઓને સુરક્ષા આપવામાં હાલની સરકાર સરેઆમ નિષ્ફળ ગયેલ છે.તેવા આક્ષેપો કર્યા હતા

Related posts

*ધારાસ્ય શ્રી રઘવજીભાઈ પટેલ અને જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ ધરમશી ભાઈ ચનીયારા એ સી એમ ની મુલાકાત લીધી*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં બોળચોથ નિમિતે ઠેર-ઠેર ગાય -વાછરડાનુ પૂજન કરાયું*

editor

*મોરબી શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી નિમિત્તે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ*

Hello Morbi

Leave a Comment