• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સેવા સેતુના સાતમા ચરણનો પ્રારંભ અમદાવાદ જિલ્લાના સાણંદના મણિપુર ગામેથી કરાવ્યો હતો*.

*રાજ્યના પ્રજાજનોને મળવા પાત્ર લાભ સહાય ઘર આંગણે મળી રહે તેવા ઉદાત જન સેવા ભાવથી આ સેવા સેતુનો સાતમો તબ્બકો પાંચમી જાન્યુઆરી 2022 સુધી રાજ્યમાં યોજાશે*.

*2500 જેટલા સેવા સેતુ દ્વારા સરકારના વિવિધ વિભાગોની 56 જેટલી સેવાઓ આ અન્વયે સ્થળ પર ઉપલબ્ધ કરાવાશે*.

*મુખ્યમંત્રીશ્રીએ સેવા સેતુના આ સાતમા ચરણના આરંભે એક નવતર પરંપરા ઊભી કરીને સ્ટેજ પરથી પ્રતિક રૂપે લાભ સહાય વિતરણ કરી કોઈ જ પ્રવચનનો ઉપક્રમ રાખ્યા સિવાય સીધા જ સેવા સેતુના લાભાર્થીઓ અને અધિકારીઓ વચ્ચે પહોંચી જઈ પ્રત્યક્ષ સંવાદ અને વાર્તાલાપ કરી લાભાર્થીઓની વિગતો જાણી હતી*

*આપણા ભૂપેન્દ્ર પટેલ આપણી સાથે… આપણા માટે..ની અનુભૂતિ લોકોને કરાવી હતી*

Related posts

*એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ ગર્લ્સ હાઈસ્કૂલનો 50 વર્ષ મા મંગલ પ્રવેશ*

Hello Morbi

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરાયો યાત્રા-પ્રવાસ*

Hello Morbi

અમદાવાદઃ વાહનચાલકોને મળશે ટ્રાફિકજામમાંથી મુક્તિ, અમિત શાહ આવતીકાલે બે ફ્લાય ઓવરનું કરશે ઈ-લોકાર્પણ

Hello Morbi

Leave a Comment