• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૧ વર્ષ પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓ ના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવે છે.*

*છેલ્લા ૧૧ વર્ષ દરમિયાન ઉપસ્થિત રહેલ વિશેષ વ્યક્તિઓ*

 

૧. મનોવિકલાંગ બાળકો

૨. થેલેસેમિયાગ્રસ્ત બાળકો

૩. અંધજનો

૪. ભિક્ષુકો

૫. શહીદ પરિવાર

૬. વૃધ્ધાશ્રમ ના વડીલો

૭. અનાથાશ્રમ ની બાળાઓ

૮. કીન્નરો

૯. મહીલા ટ્રાફીક બ્રિગેડ

૧૦. શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ

૧૧. કોરોનાગ્રસ્ત મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડ ના જવાનો.

 

પ્રવર્તમાન વર્ષે પણ સવારે ૧૧:૩૦ કલાકે આવા જ વિશેષ વ્યક્તિઓ ના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે. જે સરપ્રાઈઝ રાખવા મા આવેલ છે. દરેક જલારામ ભક્તો ને પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે.

Related posts

*HELLO MORBI:ડીસા જલારામ મંદિર ખાતે લોહાણા પ્રતિભાઓનું કરવામાં આવેલ દબદબાભેર સન્માન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 𝟐𝟎𝟐𝟔નું ઉદ્ઘાટન:એક્ઝિબિશન્સમા એફિશિએન્સી, રો મટીરીઅલ્સ અને નવી ટેકનોલોજી અપનાવા પર કેન્દ્રિત દિશા*

editor

*HELLO MORBI NEWS:જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ૨ મહિનાની બાળકી ખુશીના ત્રાંસા પગનું વિનામૂલ્યે કરાયું સફળ ઓપરેશન*

editor

Leave a Comment