• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીનારંગપર બેલા ગામે પાણીની ટાંકીમા ડુબી જવાથી બાળકીનું મોત મોરબીતાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ*

મોરબી : મોરબીના બેલા ગામેં આઈવેલ કંપનીની બાજુમા ખોખરા હનુમાનની નજીક પાણીની ટાંકીમા ડુબી જવાથી બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.                આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બેલા ગામ પસંદ આઈવેલ કંપનીની બાજુમા ખોખરા હનુમાનની નજીક રહેતા શ્રમિક પરિવારની પુત્રી શીતલબેન દીલુભાઈ બીલવાન (ઉ.વ. ૮) નામની બાળકી ગઈકાલે તા.૮ ના રોજ બેલા ગામ પાસે આઈવેલ કંપનીની બાજુમા ખોખરા હનુમાનની નજીક કોઈ કારણસર પાણીની ટાંકીમા પડી જતા તેણીનું ડુબી જવાથી મોત નીપજ્યું હતું. બાદમાં હતભાગી બાળકીનો મૃતદેહ પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

*ધ્રોલની જી એમ પટેલ કન્યા વિધાલય સમગ્ર ગુજરાત માં દિતિય નંબરે*

Hello Morbi

*HELLO MORBI:શેરબજારમા ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી છેતરપીંડી/વિશ્વાસધાત કરતા ગુન્હામા સંડોવાયેલ વધુ બે આરોપીઓને પકડી પાડતુ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન*

editor

*માળીયા તાલુકાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ની ૪ થી વર્ષગાંઠ ની ઉજવણી નિમિતે યોગા સેશન યોજવામાં આવ્યા.*

Hello Morbi

Leave a Comment