• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી અને ટંકારા યુવા ટીમ દ્વારા સદબુદ્ધિ માટે આર્ય વેદિક યજ્ઞનું આયોજન કરાયું*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી તેમજ ટંકારા તાલુકા યુવા ટીમ દ્વારા આયોજીત સદબુદ્ધિ માટે આર્ય વૈદિક યજ્ઞ

નું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી ના કર્મનિષ્ઠ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તા ઓ એ હાજરી આપી અને વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડા કરનાર સામે સરકાર યોગ્ય પગલા ભરે તેવી ઇશ્વર પાસે પ્રાર્થના કરવામા આવી હતી અને પેપર લીક કૌભાંડ મામલે સરકાર આશિત વોરા ને પદ ઉપર થી રાજીનામું લેવામા આવે તેવી સરકાર ને ઈશ્વર સદબુદ્ધિ આપે તેના માટે યજ્ઞ નું ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામા આવ્યું હતું જે દરમિયાન ભાજપ ના ઇશારે પોલીસ દ્વારા પાર્ટીના કાર્ય કર્તાઓને અટકાયત કરેલ

Related posts

*જોડિયા ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૧ ઉજવણી* *AYURVEDA FOR POSHAN(NUTRITION*)*

Hello Morbi

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકાના તારાણા ગામે ગ્રામ સમસ્ત આહિર તથા ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજશે*

editor

*ડીસા રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારનાર દીકરી અમોલીના માતાપિતાનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

Leave a Comment