• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ ટંકારા તાલુકા ના પ્રવાસે*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

ટંકારા તાલુકા માં યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ પ્રવાસે         યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો પ્રશાંતભાઈ કોરાટ ટંકારા તાલુકાના પ્રવાસે યુદ્ધ ના કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકાના ઓટાળા હરબટીયાળી અને સરદાર લેવા પાટીદાર સંકુલ આમ ત્રણે સ્થાન ઉપર શુભેચ્છા મૂલાકાત લઇ યુવા મિત્ર ને જોડવા માટે ટંકારા તાલુકાના પ્રવાસે આવ્યા હતા જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદર પા ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ સ્વામી પ્રભુ ભાઈ એપીએમસીના ચેરમેન ભવનભાઈ ભાગ્યા મહામંત્રી ગણેશભાઈ નમેરા અને રૂપસિંહ ઝાલા તેમજ સંજયભાઈ ભાગ્યા રસિકભાઈ દુબરીયા નિલેશભાઈ પટણી ભાવિનભાઈ સેજપાલ સંજયભાઈ કલા અને ટંકારા તાલુકાના યુવા પ્રમુખ મયુરભાઈ પેપર તેમની યુવા ટીમ સાથે જોડાયા હતા   ઓટાડા ગામે મોરબી જિલ્લા યુવા મંત્રી બેચરભાઈ ઘોડાસરા ની આગેવાનીમાં ગામલોકોએ પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંત કોર્ટનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ હરબટીયાળી ગામે નવનિયુક્ત સરપંચ દેવરાજ સંઘાણી અને ઘરે ગણેશ નમેરા ની ટીમ દ્વારા યુવા અધ્યક્ષનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ટંકારા તાલુકાના લેવા પાટીદાર અગ્રણી હસુભાઈ દુબરીયા બેચરભાઈ તેમજ અરવિંદભાઈ દુબરીયા મીતાણા ના સરપંચ મયુરભાઈ તેમજ વગેરે લેવા પાટીદાર આગેવાનો દ્વારા સરદાર લેવા પાટીદાર સંકુલ ખાતે પણ યુવા અધ્યક્ષ પ્રશાંત કોર્ટ નું સ્વાગત કરવામાં આવ્યું હતું

Related posts

*HELLO MORBI:આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર થતાં મોરબીમાં આપના કાર્યકરો ખુશ ખુશાલ*

editor

*HELLO MORBI NEWS:મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૨૧ અને ૨૬ મે ના રોજ ૨ દિવસ કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે*

editor

*મહાત્મા ગાંધી જયંતિ ના દિવસે પ્રજા ને પરેશાન કરતા પીપળી જેતપર રોડ રસ્તા ના પ્રશ્ન ને વાચા આપવા કોંગ્રેસ દ્વારા બાઇક રેલી*.

Hello Morbi

Leave a Comment