• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*૧૦૮ ઇમરજન્સી ના પ્રોગ્રામ મેનેજર બીપીન ભેટારીયા દ્વારા 2022 ના જામનગરમાં નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી*

ત્રણ જિલ્લાની ટીમ સાથે ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં આવેલ જેમાં ભાગ લેનાર ટિપ. મોરબી જિલ્લો. જામનગર જિલ્લો. અને દેવભૂમિ દ્વારકા જિલ્લા.ની ટીમ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરેલ જેમાં મોરબી જિલ્લાની ટીમ વિજેતા થયેલ.તે બાદ તમામ 108 ના કર્મચારીઓ એ આવનારી મહામારી ની સામે લડવા ના શપથ ગ્રહણ કરેલ.અને કોરોના ને પછાડવા માટે તૈયારી બતાવેલ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સ્વ.ગણેશભાઈ મુળજીભાઈ ઉઘરેજા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો તથા મિત્રો*

editor

*HELLO MORBI NEWS: મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાંથી અનઅધિકૃત રીતે ચાલતા ગેસ કટીંગ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી*

editor

ભાવનગરમાં ભા.જ.પા.ના પીરછલ્લા વોર્ડ નં.6 ના મધ્યસ્થ કાર્યાલયનુ કરાયુ ઉદ્દઘાટન

Hello Morbi

Leave a Comment