• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિર થી ધાનેરા જલારામ મંદિર સુધી પગપાળા યાત્રા નું રવિવાર તા 30 ના રોજ આયોજન કરાયું*

🚩🚩 જય હો જલારામ..જય વીરબાઈ મા 🚩🚩

તારીખ 30-1-2022 રવિવાર ના રોજ ડીસા જલારામ મંદિર થી ધાનેરા જલારામ મંદિર સુધીની પગપાળા યાત્રાનું આયોજન કરેલ છે જેમાં માત્ર મર્યાદિત જલારામ સેવકોનો જ સમાવેશ કરાશે..

➡️તારીખ 30-1-2022 જલારામ મંદિર ડીસાથી સવારે 7=00 વાગે પ્રસ્થાન

➡️બપોરે 1=00 થી 3=0 ટેંટોડા ગૌશાળા ખાતે ભોજન પ્રસાદ અને વિરામ

➡️ બપોરે 3=00 વાગે ટેંટોડા ગૌશાળા થી ધાનેરા જલારામ મંદિર જવા પગપાળા રવાના

➡️ સાંજે 6=00 વાગે જલારામ મંદિર ધાનેરા ખાતે આગમન,દર્શન, ભોજન પ્રસાદ લઈ રાત્રે અંદાજે 8=00 વાગે સામૂહિક સાધન વ્યવસ્થા દ્રારા ડીસા જલારામ મંદિર જવા રવાના..

હાલ નોંધાયેલ પદયાત્રીઓનાં નામો બે દિવસમાં ફાયનલ લીસ્ટ જાહેર કરાશે…વહેલા તે પહેલાના ધોરણે 26 જાન્યુઆરી સુધી નામો નોંધાશે.

સમગ્ર પદયાત્રા સ્વખર્ચે થનાર છે.

કોરોનનાની ગંભીર સ્થિતિમાં માસ્ક અને જરૂરી દવાઓ સાથે જ રાખવી..

પૂછપરછ તેમજ વ્યાજબી રચનાત્મક સૂચનો આવકાર્ય છે..

ભગવાનભાઈ બંધુ ડીસાના બાપા સીતારામ જય જલારામ

Related posts

શેરબજારમાં તેજી, સેન્સેક્સ 45700ની પાર તો નીફ્ટી 13000ની ઉપર

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં પહેલીવાર ભવ્ય મેગા સંગીત નો મહાસાગર શો યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ દ્વારા શહેર ના લખધીરવાસ ચોક ખાતે “મયુરનગરી કા રાજા” ગણેશ મહોત્સવ માં દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદ યોજાયો*

editor

Leave a Comment