• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ભાજપ પ્રમુખે પુત્ર ના જન્મ દિવસ કરી પ્રેરણા દાયક ઉજવણી*

ટંકારા તાલુકા ભાજપ પ્રમુખે પોતાનાં પુત્ર ના જન્મ દિવસની ઉજવણી કેક કાપીને કરવાના બદલે ભારતીય સંસ્કૃતિ ની પરંપરા મુજબ ઉજવણી કરેલ. ટંકારા ભાજપ પ્રમુખના પુત્ર આર્યને બાળકોને લાડું અને ગાઠીયા ખવડાવી અનોખી ઉજવણી કરેલ

 

ટંકારા ભાજપ પ્રમુખ કિરીટભાઇ અંદરપાના પુત્ર આર્યન અંદરપા નો આજે જન્મ દિવસે ઉજવણી માટે શહેરના ભાગોળે રહેતા ભુલકા અને ફેક્ટરીમા કામ કરતા કર્મચારીઓને ભાવતા શુધ્ધ ઘી ના લાડું અને ગાઠીયા ખવડાવી કરી હતી.

 

માતા જયશ્રીબેન પિતા કિરીટભાઈનો લાડકવાયો આર્યન પ્રજ્ઞાચક્ષુ હોય પરંતુ કુદરતી ખોટને ખુબીમા પરીવર્તન કરી આગવી ઓળખ ઉભી કરેલ છે. પંથકમાં પ્રખ્યાત છે દાદા શિવાભાઈની પ્રેરણાને વળગી આપવાં ના આનંદ ની ભાવના સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી

Related posts

*જામનગર જિલ્લા કલેટરશ્રી એ મતદાન કર્યું*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી:આયુષ હોસ્પિટલની ટીમ દ્વારા બેભાન અવસ્થા થયગયેલ આઠ વર્ષના બાળક અડતાલીસ કલાકમા તંદુરસ્ત કરી રજા આપી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:એક જ માંડવે પરણી રહેલા બે ભાઈઓએ સશક્ત લોકશાહી માટે લગ્ન પૂર્વે મતદાન કર્યું*

editor

Leave a Comment