• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સીમા જાગરણ મંચ સાગર ભારતી મોરબી દ્વારા ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના સીમાવર્તી વિસ્તારમાં સોલંકી નગર ગામે ભારતમાતા પુજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું*

સીમા જાગરણ મંચ સાગરભારતી મોરબી દ્વારા ૭૩ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા ના સીમાવર્તી વિસ્તાર ના સોલંકીનગર ગામે ભારત માતા પૂજન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ગામ ના પરિવારજનો દ્વારા ભારત માતા નું કંકુ,ચોખા અને તિલક કરી પૂજન કર્યું હતું. તેમજ આ પૂજન અને પર્વ અંગે દિલીપભાઈ પરમાર દ્વારા વક્તવ્ય(બૌધ્ધિક) આપવામાં આવેલ. સીમા જાગરણ મંચ દ્વારા આ પ્રજાસત્તાક પર્વ નિમતે ગામ ના ગરીબ પરિવારો ને અનાજ અર્પણ કરેલ.આ સમગ્ર કાર્યક્રમ ને સફળ કરવા બદલ સીમા જાગરણ મંચ ના સહ સંયોજક હિરેનભાઈ વિડજા એ ગ્રામજનો નો આભાર વ્યક્ત કરેલ.

Related posts

*HELLO MORBI:દસ્તાવેજ નોંધણી અંગે શુ કહુ જાણીતા એડવોકેટ અંકિતભાઈ વાલેરા એ જાણો*

editor

*HELLO MORBI:અણીયારી જેતપરરોડ ઉપરથી ઇંગ્લિશ દારૂની ભરેલ ક્રેટા કાર સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત*

editor

Leave a Comment