• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના દરેક રઘુવંશીઓને શ્રી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી તથા શ્રી જલારામ સેવા મંડળ પ્રમુખ શ્રી નિર્મિતભાઈ કક્કડ ની નમ્ર અપીલ સહ નિમંત્રણ*

સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામ નુ વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે વિશાળ સંકુલ નુ નિર્માણ કાર્ય શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા *શ્રી જીતુભાઈ સોમાણી* સહીત ના લોહાણા સમાજ ના અગ્રણીઓ ના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યુ છે ત્યારે તા.૧૦/૧૧/૧૨-૨-૨૦૨૨ દરમિયાન પ.પૂ. હરિચરણદાસજી ના આશિર્વાદ થી તેમના સાનિધ્ય મા શ્રી રામ મહાયજ્ઞ નુ અનેરૂ આયોજન કરવા મા આવેલ છે. તે ઉપરાંત તા. ૧૨-૨-૨૦૨૨ શનીવાર ના રોજ બપોરે ૧૧:૩૦ કલાકે સમસ્ત રઘુવંશી સમાજ ના મહાસંમેલન નુ આયોજન કરવા મા આવેલ છે. મોરબી ના દરેક રઘુવંશીઓ ને *શ્રી રામધામ* ખાતે ઉપસ્થિત રહેવા તેમજ આ ઐતિહાસિક કાર્યક્રમ મા સહભાગી બનવા *શ્રી લોહાણા મહાજન-મોરબી પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી* તથા *શ્રી જલારામ સેવા મંડળ પ્રમુખ શ્રી નિર્મિતભાઈ કક્કડ* દ્વારા નમ્ર અપીલ સહ નિમંત્રણ પાઠવવા મા આવે છે.

*જય રામધામ*, *જય જલારામ*

 

 

લી.

નિર્મિત કક્કડ

Related posts

*મોરબી માળિયા વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના જંયતીલાલ જેરાજભાઇ ના નામ ની ઘોષણા થાય તેવી સંભાવના*

Hello Morbi

*પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પેરિત ઘડિયા લગ્ન રામધન આશ્રમ ખાતે દરજી સમાજના ઘડિયા લગ્ન યોજાયા*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે. ના ભાયાતી જાંબુડીયા ગામ તથા ઢુવા ગામે પોલીસ અધીક્ષકશ્રીની અધ્યક્ષતામાં લોકદરબાર નું આયોજન કરતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ટીમ*

editor

Leave a Comment