• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા ના કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ દુબ રિયા ના હસ્તે મિતાણા ગામે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું*

*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*ટંકારા તાલુકા કારોબારી અધ્યક્ષ ના હસ્તે મીતાણા ગામે પેવર બ્લોકનું ખાત મુહૂર્ત. ટંકારા તાલુકાના મીતાણા ગામે કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ દુબરીયા દ્વારા પેવર બ્લોકનું ખાત મુહૂર્ત કરવામાં આવેલ હતું જેમાં મીતાણા ગામના સરપંચના પતિ મયુરભાઈ, ઉપસરપંચ તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યો હાજર રહ્યા હતા અનેવિકાસના કામની વાત કરવામાં આવેલ હતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનનો પાયો રોપતો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ*

editor

*મોરબી: નાની બજારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઈસમ ને ઝડપી પાડતી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ની ટીમ*

Hello Morbi

*મોરબીની આયુષ હોસ્પિટલમાં મા અમૃતમ કાર્ડ તથા આયુષમાન ભારત કાર્ડની કામગીરી કરાશે*

Hello Morbi

Leave a Comment