• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ના પૂર્વ સરપંચ ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી ની ગ્રાહક સુરક્ષા સમિતિ માં નિમણુક કરાઇ*

ટંકારાના પૂર્વ સરપંચ ધર્મેન્દ્રભાઈ કુમનભાઈ ત્રિવેદીની મોરબી ગ્રાહક સુરક્ષા સમિતિમાં નિમણૂક કરાયેલ છે. જિલ્લા  અને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિમાં રાજ્ય સરકાર દ્વારા પ્રજાના પ્રતિનિધિ તરીકે બિન સરકારી સભ્યની નિમણૂક કરાય છે. તેમાં મોરબી જિલ્લામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની પુનઃરચના  કરવામાં આવેલ છે તેમાં ટંકારાના ભૂતપૂર્વ સરપંચ અને ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવેલ છે. તેમણે ટંકારા ના સરપંચ તરીકે પાંચ વર્ષ ફરજ બજાવેલ. આ નિમણૂકને ટંકારા તાલુકાના આગેવાનો , કાર્ય કરો તથા લોકોએ આવકારેલ છે.

 

Related posts

*માળિયા તાલુકાના મેઘપર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરાયું*

Hello Morbi

*HELLO MORBI:૬૬-ટંકારા પડધરી વિધાનસભાની બેઠક પર પંજાબની પકડ મજબૂત કોંગ્રેસના આક્રમક અને લડાયક ઉમેદવાર કગથરા કરશે કમાલ તેઓ માહોલ ઠેર ઠેર ઉમળકા ભેર આવકાર*

Hello Morbi

*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી બોર્ડ ના ચેરમેન ડો. ઇરોસ વાજા ની એમીનન્ટ પર્સન તરીકે નિમણુંક*

Hello Morbi

Leave a Comment