• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ના કટારીયા પરિવાર ની સ્વીટ બેબી નિયા નો આજે જન્મ દિવસ*

ટંકારા : કટારીયા પરિવારની સ્વીટ ગર્લ નિયા નો આજે જન્મદિવસ છે

શ્રીમતી આરતીબેન કટારીયા અને જયદેવભાઈ કટારીયા ની સુપુત્રી નિયા નો આજે જન્મદિવસ છે.

નીયા આજે એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ કરે છે. ત્યારે તેના દાદા ઘનશ્યામભાઈ તેમજ દાદી રેખાબેન અને તેની મોટી બહેન જીયા, તેમજ કાકા અક્ષયભાઈ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવે છે.

Related posts

*HELLO MORBI NEWS:જોડિયાના કુનડગામે મેડિકલ કેમ્પ યોજાયો*

editor

*જોડિયાના જીરાગઢ ગામ ના પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો*

Hello Morbi

*મોરબીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment