• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સી.આર.સી પીઠડ દ્વારા જિલ્લાફેર બદલીથી છુટા થતા શિક્ષકો નો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો*

શરદ એમ.રાવલ

હડિયાણા

જોડિયા તાલુકાના સી.આર.સી .પીઠડ પરિવાર દ્વારા સી.આર.સી. પીઠડમાંથી જિલ્લા ફેર બદલી થઈને છૂટા થયેલા શિક્ષકોનો આજે વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં શ્રી ટીંબડી પ્રાથમિક શાળાના આચાર્ય શેરસીયા ઈકબાલભાઈ તેમજ મદદનીશ શિક્ષક દીપકભાઈ કોટડીયા અને શ્રી બોડકા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક જાગૃતિબેન અઘારા નો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ સી.આર.સી.કો-ઓર્ડીનેટર વીરડા અજયકુમાર, પીઠડ તાલુકા શાળાના આચાર્યો વખારિયા જીનેશભાઈ, મેઘપુર તાલુકા શાળાના આચાર્ય લાખાણી સુધાબેન તેમજ પેટા શાળાના આચાર્ય દ્વારા યોજવામાં આવ્યો હતો…..

 

Related posts

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:આ મકરસંક્રાંતી મેળવો સ્વાદ નો રસથાળ શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ ને સંગ*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૮૫ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

Leave a Comment