મોરબી ની જાહેર જનતાને જણાવાનુ કે મોરબી શહેર મા તા.15 March, 2022 થી 3 મહિના નો બાળકો અને વિદ્યાર્થીઓ માટે Skill Development camp (કૌશલ્ય વિકાસ કેમ્પ ) શરૂ થઈ રહ્યો છે. જેમા નિષ્ણાતો દ્વારા બાળકો ને સેલ્ફ ડિફેન્સ , ડાન્સ , જિમ્નેસ્ટિક , કોમ્પ્યુટર સાયન્સ , સ્પોકન ઈંગ્લિશ ફીલ્ડ ની નિઃશુલ્ક પણે (Free) તાલિમ આપવામા આવશે.. કેમ્પ દરમિયાન વિવિધ ફિલ્ડના અનુભવીઓ દ્વારા સેમિનાર અને સેસન્સ દ્વારા પણ ઉચ્ચ તાલીમ અને યોગ્ય માર્ગદર્શન આપવામા આવશે અને આગામી સેસન્સ મા પોતાનુ યોગદાન(work contribution) આપવા ઇચ્છતા લોકો એ આપેલ નંબર પર સંપર્ક કરવો.વિશેષ નોંધ : છેલ્લા 5 (2017) વર્ષથી Educational and Social Awerness) અભિયાન કાર્યરત છે. આગામી સમય માં Morbi સહિત બીજા 4 શહેરો (Rajkot, Ahemdabad, Halvad & Junagadh city ) મા પણ મહત્ત્વની વર્કશોપ, કેમ્પ અને ઈનોવેટીવ સેસન્સ થવાના છે. તો આ અભિયાન મા બીજા ટીચર્સ, વિવિધ અગ્રણી ફિલ્ડના આર્ટિસ્ટ, સોશિયલ વર્ક્સ અને પોતાનુ યોગદાન આપવા ઇચ્છતા લોકો એ આ નંબર પર સંપર્ક કરવો. 7984517111, 8469761085
Thank you
Address :- 2nd floor, Patidar Shopping , Avani circle , canal road, Morbi.
Contact No: 7984517111, 8469761085
