• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં વરલીનો જુગાર રમતા શખ્સ ને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબી : તા ૨૫મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે અયોધ્યાપુરી રોડ ઉપર જાહેરમાં આંકડા લખીને વરલીનો જુગાર રમતા રસીદ જુમાભાઈ ચૌહાણ રહે. મચ્છીપીઠ ગેબનશાહપીરની દરગાહની બાજુમાં વાળાને રૂ. ૧૫૪૩૦!ની રોકડ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયા નુ રાહતદરે વિતરણ કરવા આવશે*

Hello Morbi

*જોડિયા ના જામ દુધઈ ગામે ધોરણ 8 ના વિદ્યાર્થી ઓ નો વિદાય સંભારણ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:તમે પણ અધિકારી બની શકો છો!!!* *નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો સેમિનાર યોજાયો*

editor

Leave a Comment