• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા ના બાલંભા તાલુકા શાળા માં એક ભારત શ્રેષ્ઠ કાર્યક્રમ અંતગર્ત વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું*

શરદ એમ.રાવલ.હડિયાણા.જામનગર જિલ્લાની જોડિયા તાલુકા ની *શ્રી બાલંભા તાલુકા શાળા* માં *એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ* અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વેશભૂષા, ક્વિઝ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના બાળકો દ્વારા હર્ષભેર ભાગ લેવામાં આવ્યો અને બધા બાળકો દ્વારા ખૂબ જ સારી રજૂઆત કરવામાં આવી.

 

વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ બાળકોમાંથી પ્રથમ ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બાળકોને પણ પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા. સમગ્ર સ્પર્ધા નું આયોજન શાળાના શિક્ષક રીનાબેન નકુમ અને વિપુલભાઈ વિરપરિયા દ્વારા કરવામાં આવ્યું. સાથે હીનાબેન, મનીષાબેન અને ભાવિન ભાઈ એ વિવિધ સ્પર્ધામાં રેફરીની ભૂમિકા અદા કરી હતી.આમ, શાળાના બાળકો અને સ્ટાફ દ્વારા સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

અંતમાં શાળાના આચાર્ય ધર્મેન્દ્રસિંહ પરમાર દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રોત્સાહન ઉદબોધન આપવામાં આવ્યું હતું…..

 

Related posts

*જિલ્લાના ટુ વ્હીલર વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

*મોરબી ક્રાઈમ બ્રાન્ચ નો સપાટો અણીયારી ટોલનાકા પાસે ૨૨,૪૬ નો દારૂનો જથ્થો તેમજ ટ્રક સહિત ૩૩,૬૬ લાખનો મુદ્દામાલ ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI:ભારે વરસાદ ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

editor

Leave a Comment