• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કુનડ ગામે આજ રોજ પટેલ સમાજ ની વાડી ખાતે નંદાસણા પરિવાર ને ત્યાં ઘડિયા લગ્ન યોજાયા*

શરદ એમ.રાવલ.. હડિયાણા..

કુનડ ગામે રહેતા દિલીપભાઇ રણછોડભાઈ નંદાસ ટ્વીટરણા અને ભાવનાબેન દિલીપભાઇ નંદાસણા ના સુપુત્ર ચી. આશિષકુમાર ના લગ્ન ધ્રાગડા ગામના વતની રમેશભાઈ હિરજીભાઈ ગડારા અને રમાબેન રમેશભાઈ ગડારા ની સુપુત્રી ચી.કિંજલબેન સાથે આજના દિવસે તમામ પ્રકારના હિન્દુ ધર્મના રીતરિવાજ મુજબની ધાર્મિક વિધિ થી અને સાદગી પૂર્ણ ઓછા ખર્ચે સરસ રીતે લગ્ન ગ્રનથી જોડાયેલ છે. અને આ શુભ પ્રસંગે નવદંપતી ને જાંબુડા ઉમા વિધા સંકુલ ના કેમ્પસ ડાયરેક્ટર ગિરધરભાઈ એચ.પનારા અને ઠાકરશીભાઈ ભીમાણી .ભીખાભાઇ નંદાસણાં.નંદલાલભાઈ.મોટી બાનુગાર.ઉમિયા પરિવાર તાલુકા પ્રમુખ.. આમરશિભાઇ નદાસણા દ્વારા માં ઉમિયાજી ના ખેસ પહેરાવી અને ધાર્મિક

ગીતાજી પુસ્તક ભેટ આપવા માં આવ્યું હતું.અને લગ્ન સમસ્ત પટેલ સમાજ માટે ખુબજ ઉપયોગી સાબિત થશે…..

 

Related posts

*HELLO MORBI:લખધીરપુર રોડપર આવેલ પાવર હાઉસમાથી ચોરી કરેલ મોબાઈલ તથા અન્ય 10 મોબાઇલ સાથે રીઢા ગુનેગાર અને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

મધ વેચતી કંપનીઓની પોલ ખૂલી, કોવિડ મહામારીમાં વેચી રહ્યાં છે બનાવટી મધ

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી: રાષ્ટ્રવાદી અજયભાઈ લોરીયા દ્વારા પહલગામ ખાતે થયેલ આતંકી હુમલા વિરોધમાં અનોખો વિરોધ પ્રદર્શન કરાયો*

editor

Leave a Comment