• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સમય સાથે પશુચિકિત્સા ના કામ માં સુધારો જરૂરી છે જે 1962 ટીમે સાર્થક કર્યું-ડો. ભરતસિંહ ગોહિલ*

તા. 05/03 ના રોજ બાપાસીતારામ ગૌશાળા સજનપર ખાતે 1962 માં સૌરાષ્ટ અને કચ્છ માં કામ કરતા કર્મચારી નું સન્માન કરવામાં આવ્યું. જે પ્રસંગ અનુરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગીય પશુનિયામક શ્રી ભરતસિંહ ગોહિલ ના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર અને GVK EMRI સંયુકત ક્રમે ચાલતી 1962 ની આ સેવા ખરેખર સજનપર તેમજ આજુબાજુ ના 10 ગામ ના પશુ પાલકો ને ઉપયોગી નીવડી રહી છે જે 1962 સાર્થક કર્યું છે

 

તેમજ ગામ ના પૂર્વ સરપંચ શ્રી અશોકભાઈ બારસરા જણાવ્યા અનુસાર સજનપર ગામ કેટલું સહભાગી છી કે અમારા ગામ 10 ગ્રામ દીઠ પશુ યોજના નો લાભ મળ્યો અને જેનું મુખ્ય મથક અમારા ગામ ખાતે છે તે ખરેખર અમારે ગર્વ લેવા જેવી બાબત છે સમય સાથે ડૉક્ટર બદલાતા રહ્યા પણ આ સેવા દ્વારા આપવામાં આવતા સારવાર માં કોઈ ચકાસ રાખવા આવતી નથી જેથી 1962 ના ટીમ નું અમારું ગામ આભારી છે

 

આ પ્રસંગ અનુરૂપે 1962 ના પ્રોજેક્ટ હેડ મુકેશ ચાવડા સાહેબ હાજર રહી ટીમે ને સારાંકામ માટે બિરદાવી છે આ સન્માન કાર્યક્રમ માં મોરબી જિલ્લા ના નાયબ પશુનિયામક એ.આર. કટારા સાહેબ, ગામ ના સરપંચ રીનાબેન જાદવ તેમજ મોરબી જિલ્લા ના પશુ દવાખાના પશુચિકિસકો ,1962 કર્મચારી અને ગામના લોકો ની હાજર રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ એસ.તંત્ર મહત્ત્વ ના નવા રુટો ક્યારે શરૂ કરશે???જોડીયા વિસ્તારની પ્રજાનો વેધક સવાલ*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આવેલ હોટલ ગેસ્ટહાઉસમાં પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહિ કરનાર હોટલ ગેસ્ટહાઉસ સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI: મોરબી:દુઃખદ અવસાન ઉઠમણું:સ્વ:વિજયાબેન છગનલાલ પંડ્યા*

editor

Leave a Comment