• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરના ગારીડા માં રહેતા મુસ્તફા બાપુ(બગાબાપુ) એજામનગર ખાતે 137 વખત બ્લડ ડોનેટ કર્યું!!!*

જામનગર: જામનગર ખાતે મુસ્લિમ સેવા સંઘ દ્વારા યોજાયેલ સેવાભાવીઓ ના સન્માન સાથે બ્લડ ડોનેશન કેમ્પ તાજેતરમાં જ યોજાયો હતો જેમાં સમગ્ર શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સમાજ ચિંતકો સર્વે સમાજના હિતેચ્છુઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમાં વાંકાનેર તાલુકાના ગારીડા માં હઝરત અબ્દુલશા પીર ના ખાદીમ મુસ્તફા બાપુ ઉર્ફે બગાબાપુ જેવો સમગ્ર વાંકાનેર પંથક સહિત શહેર-જિલ્લામાં સેવાના કાર્યો થી જાણીતા છે સાથે સાથે તેઓ બ્લડ ડોનેટ ના રકતદાતા તરીકે લોકપ્રિય રહ્યા છે તેની લોકપ્રિયતા જામનગરમાં 137મી વખત બ્લડ ડોનેટ કરી રેકોર્ડ નોંધાવ્યો છે જેથી સમગ્ર સંસ્થાના આયોજકો અને સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો સમાજ ચિંતકોએ મુસ્તફા બાપુ ને હાર્દિક શુભેચ્છા અભિનંદન પાઠવી છે બ્લડ ડોનેટ ના સેવાકાર્ય માં બગા બાપુ નું વાંકાનેર પંથક માં મોખરે રહ્યું છે જે તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI:શહેજાદાએ પીર મદની સરકાર મુફ્તી એ મોરબી શહેર નાયબ ખતિબ હજરત પીર સીદીકમિયા બાપુ કાદરીએ આફાની દુનિયાને અલવિદા કરી*

editor

*મોરબી શહેરને સ્વચ્છ બનાવવા નગર પાલિકાના ઉપપ્રમુખ સહિતના સભ્યોએ “સાવરણા લીધા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી ખાખરાળા તાલુકા શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment