• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હેલ્થ ક્યોર હોસ્પિટલ વેરાવળ તેમજ ડારી ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ફ્રી મેડિકલ નિદાન કેમ્પ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

તારીખ :- 06 / 03 / 2022 ને રવિવારના સવારે 10/30 થી 02/00 વાગ્યા સુધી ડારી ગ્રામ પંચાયત ની ઓફિસ ખાતે હેલ્થ કેર હોસ્પિટલ દ્વારા ડારી ગ્રામ પંચાયત ના સહયોગ દ્વારા ખુબ જ સુંદર અને વ્યવસ્થિત ફ્રી મેડિકલ કેમ્પનો આયોજન કરવામાં આવેલ

આ કેમ્પમાં ડારી તેમજ આજુબાજુના વિસ્તારના દર્દીઓ એ ખુબ જ મોટી સંખ્યામા લાભ લીધેલ જેમાં RBS ( ડાયાબીટીસ ) ECG ( હાડૅએટેક ) તેમજ દરેક જાતની બીમારીનું સ્થળ ઉપર દરેક દર્દી નૂ વ્યવસ્થિત રીતે સંપૂર્ણ નિદાન કરી જરૂરીયાત મંદ લોકોને જરૂરીયાત મુજબ નિ : શુલ્ક દવા નું વિતરણ કરવામાં આવેલ

આ કેમ્પ મા હેલ્થ કયોર હોસ્પિટલ ના ડો. વિજય કે. કાથડ, ફારૂક મલિક પેરેડાઈઝ, ફુઆદ પેરેડાઈઝ તેમજ હેલ્થ કયોર હોસ્પિટલ સ્ટાફ ના મયુદીન ભાદરકા, મો.રફીક મુલ્લાં, ઈનાયત કાદરી, કાયનાત શાહમદાર, કાજલ બોરીચા તેમજ અન્ય સ્ટાફ એ ખુબ સરસ રીતે આ કેમ્પ મા પોતાની સેવા આપેલ

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ડારી ગ્રામ પંચાયત ના સરપંચ ફારૂકભાઈ હસનભાઈ આકાણી, ઉપ સરપંચ જગદીશભાઈ બામણીયા, આગરીયા સમાજ ના પ્રમુખ ઈસ્માઈલભાઈ ઘરડેરા, ડારી ગ્રામ પંચાયત ના માજી સરપંચ શ્રી ઈરફાન ભાઈ બાનવા, ગ્રામ પંચાયત ના સદસ્યો શ્રી, બાબુભાઈ ચાડપા, જીતુભાઈ, હાજીભાઈ, વલીભાઈ, અજયભાઈ ચારીયા ડારી ગામના સવૅ હિન્દુ મુસ્લિમ સમુદાય ના આગેવાનો જીકાભાઈ, મહેશભાઈ, વાસાભાઈ, હાજીભાઈ, ઈસ્માઈલ, તેમજ તેમની ટીમ દ્વારા ખુબ સારી એવી જહેમત ઉઠાવી આ કેમ્પ નું ગામ ના સર્વે લોકો વધારે મા વધારે માત્રામાં લાભ કેવી રીતે લીયે તેની સંપૂર્ણ જવાબદારી ગામ ના સવૅ આગેવાનો દ્વારા સંપુર્ણ પણે બજાવવા મા આવેલ

Related posts

*HELLO MORBI NEWS: માર્ગ સલામતિ કેમ્પેઈન અંતર્ગત મોરબી RTO કચેરી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું તા 25-2-25 ના રોજ આયોજન: જેમાં પ્રથમ 100 રક્તદાતાઓને હેલ્મેટ ભેટ અપાશે*

editor

*મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના હોદેદારોની નિમણુંક કરાઈ જેમાં સાત ઉપપ્રમુખ અને સાત મહામંત્રીની નિમણુંક કરી સંગઠન મજબૂત કરાયું*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં ધો.8 થી 12 ની વિદ્યાર્થીનીઓને વિશ્વન્યાય દિવસ નિમિત્તે નવયુગ સંકુલ વિરપર ખાતે સેલ્ફડિફેન્સ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment