• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિતે માળીયા તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસ માળીયા દ્વારા આરોગ્ય કર્મચારીઓ નું સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ*

આજરોજ તા.16.3.2022 ના રોજ તાલુકા હેલ્થ ઑફિસ માળીયા ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિતે પોલિયો 2022 કાર્યક્રમ અંતર્ગત સારી કામગીરી કરેલ ફિમેલ હેલ્થ વર્કર તથા આશા બહેનો નો સન્માન કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ હતો,જેમાં મોરબી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કિશોરભાઈ ચીખલીયા તથા સરવડ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી માળીયાતથા ગામ ના અન્ય આગેવાનો એ ખાસ હાજરી આપેલ હતી અને આશા બહેનો તથા ફિમેલ હેલ્થ વર્કરનુ આ તકે તેઓએ સન્માન કરેલ હતું અને તેમની કામગીરી ને બિરદાવેલ હતી.

Related posts

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત પરિસંવાદ યોજાયો મોરબીના માછીમારોને યોજનાઓ અંગે માહિતગાર કરાયા

Hello Morbi

*જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા યોજાયેલ જિલ્લા કક્ષાના ઓનલાઇન રમકડાં મેળામાં જોડિયા તાલુકાના શિક્ષકો છવાયા*

Hello Morbi

*મોરબી સરકારી હોસ્પિટલ ના સેવાભાવી હસીના બેન લાડકા દ્વારા સોમવારે 35 બિનવારસુ મૂતૅક અસ્થિ દરિયામાં હિન્દુ શાસ્ત્રો અનુસાર પધરાવશે*અહેવાલ અને તસ્વીર આરીફ દીવાન*

Hello Morbi

Leave a Comment