• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે સોમવારે નવરંગ માંડવો યોજાશે*

મહાપ્રસાદ સહિત નું આયોજન

 

મોરબી પંથક માં આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમા મોરબી ના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી ના મંદિરે તા ૧૧-૦૪ ને સોમવાર ના રોજ મેલડી માતાજી ના નવરંગ માંડવા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદ ને રાત્રે ૯:૩૦ કલાકે માતાજી ના નવરંગ માંડવો યોજાશે. જેમાં શિવરાજ પુરવાળા રાવળદેવ શ્રી હરદેવભાઈ માતાજી ના દુહા,ગરબા, ગાઈ ડાકલા ની રમઝટ બોલાવશે જેમાં માતાજી ના ભુવા કાનજીભાઈ જીવણભાઈ ગરીયા ઉપસ્થિત રહેશે. બહોળી સંખ્યા માં ભક્તો ને આ માતાજી ના નવરંગ માંડવા ના દર્શન ને પ્રસાદ નો લાભ લેવા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ની યાદી માં જણાવ્યું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયા*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI: પડધરી: એસટી બસના અનેક મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓને મુસાફરો દ્વારા નવ નિયુક્ત ધારાસભ્યને કરાઈ રજૂઆત: અહેવાલ અને તસવીર કૌશિક કોટક પડધરી*

Hello Morbi

Leave a Comment