• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયા*

જોડીયા:તા ૩૧ જોડીયા પોલીસ સ્ટેશન PI શ્રી આર.એસ.રાજપૂત સર નાઓ દ્વારા તાલુકાકક્ષાનો તારીખ-૩૧/૧૦/૨૫ ના રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી અન્વયે એકતા દોડ (રન ફોર યુનિટી) નું તથા એકતા શપથ ગ્રહણનું આયોજન કરેલ.હોય જેમાં એકતા દોડ મા પોલીસ હોમગાર્ડ સભ્યો જી.આર.ડી.સભ્યો એસ.આર.ડી.સભ્યો તથા આંગણવાડી બહેનો સહિત આશરે-૧૧૫ જેટલા લોકો એ ભાગ લીધેલ તથા એકતા દોડ પૂર્ણ થયે એકતા શપથ લઈ કાર્યક્રમ પૂર્ણ કરેલ(*લલિત નિમાવત દ્વારા*)

Related posts

*ટંકારા: માનવતા ધર્મએ દરેક લોકોનો ધર્મ હોવો જોઇએ, અને આજ વાતને ટંકારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ધર્મેન્દ્રભાઈ ક્ક્કડ અને ટંકારા વિધાનસભાના સંગઠનમંત્રી નરોત્તમભાઈ ગોસરાએ સાર્થક કરી છે*

Hello Morbi

*મોરબીમાં તસ્કરોનો તરખાટ: શીવમંડપ સર્વીસના ગોડાઉનમાંથી રૂ.1.68 લાખના મતામાલની ચોરી* 

Hello Morbi

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડાની અસરોને પહોંચી વળવા માટે ગુજરાત સજ્જ*

editor

Leave a Comment