• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધનવાન ભારત પાર્ટી દ્વારા ગ્રામ્ય વિસ્તારોનાં સરપંચોને વેતન આપીને ભ્રષ્ટાચાર અટકાવવા ગ્રામ્ય વિસ્તારના મંત્રીને પત્ર પાઠવી*

સમગ્ર ગુજરાત રાજ્યમાં મોટાભાગે ધારાસભ્ય સંસદ સંસદ સભ્ય કોર્પોરેટર ને વેતન પગાર આપવામાં આવે છે પરંતુ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં સરપંચ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની ચૂંટણી વખતે જે તે પાર્ટી ને જિલ્લા સંસદ સભ્ય કે ધારાસભ્યોને મોટાભાગે મદદરૂપ થતા હોય છે છતાં વિકાસની ભાગદોડમાં આજની તારીખે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ માત્ર કાગળ પર થતો હોય તેમ જે તે ગ્રામ્ય વિસ્તારના ચૂંટાયેલા સરપંચ ને પગાર વેતન ચૂકવવામાં આવતું હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ લક્ષી કાર્ય માં જે તે ગ્રામીણ વિસ્તારના સ્થાનિક સરપંચોને પ્રજાના પ્રશ્નો અંતર્ગત વિકાસ અધિકારી તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધી રાવ રજૂઆત કે પ્રજા ના વિકાસ કામ અંતર્ગત મોટાભાગે ખર્ચતા થતા હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરપંચોને પગાર વેતન ચૂકવવામાં આવે એવી ગ્રામ્ય વિસ્તારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ તેમજ સમગ્ર ગુજરાતના જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ તારીખ 4-4- 2022ના રોજ ધનવાન ભારત પાર્ટી દ્વારા સરપંચોને પગાર વેતન ચુકવવા અંગે લેખિત રજૂઆત કરી છે

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવતા અજયભાઇ લોરીયા

Hello Morbi

*ટંકારા તાલુકાના ભાજપ મહિલા મોરચાના હોદેદારો એ સાવડી સરાયા ગામની મુલાકાત લીધી*

Hello Morbi

*HELLO MORBI: ધ્રોલમાં નિવૃત્ત સરકારી કર્મચારીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા સોના, ચાંદી, બાઈક, રોકડા મળી કુલ રૂપિયા૧,૮૪,૫૦૦ ની ચોરી કરી થયા રફુ ચક્કર પોલીસો સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કરોની શોધ ખોળ આદરી*

Hello Morbi

Leave a Comment