• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં આજરોજ બ્રહ્મ સમાજ ના ઘડિયા લગ્ન યોજાયા હતાં*

પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને હવે ધીમે ધીમે સફળતા મળી રહી છે.અન્ય અન્ય સમાજના લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે. આ પહેલને વધુ આવકાર મળે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ પોતાનું યોગદાન આપી સર્વ સમાજ માટે અનોખી પહેલ કરી હતી અને દરેક સમાજના લોકો ઘડિયા લગ્નમાં જોડાય તે માટે પોતાના ઉમા ટાઉનશીપ ખાતે અઆવેલા તેમના બંગલા બહાર પ્લોટમાં મંડપ લગાવી રાખ્યો છે તેમજ વર અને કન્યા બન્નેને પક્ષના મહેમાનોને લગ્ન સમયના જમણવારનો ખર્ચ પણ તેમણે ઉઠાવવાનું બીડું ઝડપ્યું છે ત્યારે અલગ અલગ સમાજના આ લગ્નમાં જોડાય છે.ત્યારે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ આયોજનમાં બ્રહ્મ સમાજના ઘડિયાં લગ્ન યોજાયા હતા જેમ મોરબી ના પુર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નામો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા

Related posts

*HELLO MORBI:છેલ્લા પાંચ મહીનાથી મોરબી તાલુકા પો.સ્ટે. ના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી સીટી-બી ડીવિઝન પોલીસ*

editor

*HELLO MORBI: એકશામ અમર જવાનો કે નામ અંતર્ગત મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ગુરુવારે વીર માંગડાવાળો અને પદ્માવતીનું નાટક ભજવાશે*

editor

*HELLO MORBI:પડધરી પો.સ્ટે. વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,રાજકોટ ગ્રામ્ય*

Hello Morbi

Leave a Comment