• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અખિલ ભારતીય કોળી સમાજ ના ગીર સોમનાથ જીલ્લા ના યુવા પ્રમુખ તરીકે ગોવિંદ ભાઈ વાઢેળ ની વરણી*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

બીજ ગામ ના વતની અને એક સારા સામાજીક કાર્યકર તરીકે લોકો ની સેવા માં ખડે પગે ઊભા હોય એવા જૂનાગઢ જીલ્લાના સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા ના ખાસ અંગત ગોવિંદ ભાઈ વાઢેળ ને અખિલ ભારતીય કોળી સમાજ ના ગીર સોમનાથ જિલ્લાના યુવા પ્રમુખ તરીકે નિમણુક થવા બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ તમે ખુબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો અને તમારૂ અને તમારા પરિવાર અને પુરા કોળી સમાજ નું નામ રોશન કરે એવી દિલ થી પ્રાથના અને મારા અને મારા પરિવાર તરફથી ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ

 

Related posts

*HELLO MORBI:મોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા ફિઝિયોથેરાપી નિ:શુલ્ક કેમ્પ*

editor

*HELLO MORBI:નવયુગ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટ્સ નો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો*

editor

*મોરબી નું ટંકારા ગામ નું નામ કે બી સી માં ગુંજીયું*

Hello Morbi

Leave a Comment