• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં શાહ મદાર તાહિર શા છ વર્ષની ઉંમરમાં પ્રથમ રોજુ મુબારક રાખી કરી ખુદાની બંદગી*

મોરબી ખાતે રહેતા ફકીર સમાજના જાફરશા ના ૬ વર્ષ ના પુત્ર તાહિરશા એ પવિત્ર રમઝાન માસ નિમિત્તે કડકડતી તાપમા નાની ઉંમરમાં રજુ રાખી ખુદાની બંદગી કરી છે જેથી સમગ્ર મોરબી ના મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજના લોકો આ નાના બાળ રોજેદાર ને શુભેચ્છા અભિનંદન આપી રહ્યા છે જે માસુમ બાળ રોજે દાર ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પત્રકાર એકતા પરિષદ વલસાડ જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ વાપી વિશ્રામગૃહ માં મળી*

editor

*HELLO MORBI NEWS પડધરી: ભાજપના હોદ્દેદારો આગેવાનો સહિતની હાજરીમાં ત્રિરંગા યાત્રા યોજાય*

editor

*HELLO MORBI: વાકાનેર:સુવિધાની સિદ્ધિ સાથે વિકાસનો સંકલ્પ*

editor

Leave a Comment