• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ખંભાત થી વડોદરા રૂટની એસટી બસના મુસ્લિમ કંડકટર ની પ્રમાણિકતા*

તસ્વીર:મુલ્તાનશા દિવાન ખભાત

ખંભાત ડેપો માં ફરજ બજાવતા મુસ્લિમ શાહરુખ ખાન અયુબ ખાન પઠાણ ખંભાત ડેપોમાંથી વડોદરા તરફ લોકલ એસટી બસમાં ફરજ દરમિયાન મુસાફર મહિલાનું પર્સ પાકીટ પૈસા અને સોનાની ચેન સાથે મળી આવેલ જેથી એ પસ પાકીટમાં એક મોબાઈલ નંબર મળી આવ્યો હતો જેમાં ફોન કરતા ઉદેસિંહ નામના વ્યક્તિએ તે ફોનમાં વાત કરેલ જેથી જાણવા મળ્યું હતું કે તે પર્સ પાકીટ શોભનાબેન દિનેશભાઈ વોરા નામના વ્યક્તિનું હતું જે વડોદરાના વાઘોડીયા રોડ વિસ્તારના હોવાનું માલુમ પડયું હતું તેથી એસટી ડેપો ખાતે પૈસા અને સોનાના ચેન સાથેનું પર્સ પાકીટ શોભનાબેન ને મુસ્લિમ કંડકટર ના હસ્તે સમગ્ર એસટી સ્ટાફ સાથે રહી પરત કર્યું હતું જેથી સમગ્ર સ્ટાફ દ્વારા મુસ્લિમ કંડકટર શાહરુખ ખાન પઠાણની અભિનંદન શુભેચ્છા પાઠવી હતી મુસ્લિમ કલેક્ટરની પ્રમાણિકતાથી સમગ્ર ખંભાત એસટી માં શુભેચ્છાઓ ની વર્ષા સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જે પૈસા અને સોનાના ચેન ભરેલ પાકીટ ખોવાયેલું મળી આવતા શોભનાબેન ને કંડક્ટરનો આભાર વ્યકત કરી શુભેચ્છા અભિનંદન આપ્યા હતા જે તસવીર માં નજરે પડે છે

Related posts

*HELLO MORBI: જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી નક્કર કામગીરી કરવા તાકીદ કરી*

editor

*ધ્રોલ તાલુકાના સુમરા પીપરટોડા રોડ વચ્ચે ઘેલ નદી પર ચાલતા રસ્તાના કામનું નિરીક્ષણ કરતા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા અને તાલુકા જીલ્લાના હોદ્દેદારો*

Hello Morbi

*HELLO MORBI: મોટી બરાર ખાતે યોજાયો તાલુકા કક્ષાનો વિજ્ઞાનમેળો*

editor

Leave a Comment