• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કુમાર શાળા ઘાંટવડ અને PHC ઘાંટવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવ્યો.*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

આજ રોજ 25 એપ્રિલ ના રોજ શ્રી ઘાંટવડ કુમાર શાળા માં વિશ્વ મલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી.આ તકે એક પોસ્ટર કોમ્પિટિશન રાખવામાં આવી હતી.આ કાર્યક્રમ માં PHC ઘાંટવડ માંથી ઇસ્માઇલભાઈ,દિવ્યેશભાઈ ,

કુમાર શાળાના આચાર્ય મહેશભાઈ વાઢેળ,શિક્ષક રાહુલભાઈ એ બાળકો ને મેલેરિયા અવેરનેસ બાબત માહિતગાર કર્યા હતા.આ તમામ કાર્યકમ નું સંચાલન નિતીનસિંહ મોરી દ્વારા કરવામાં આવ્યું હતું.અને આ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ 3 નંબર આવનાર ને આરોગ્ય વિભાગ (PHC ઘાંટવડ) તરફથી ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

Related posts

*HELLO MORBI:મોરબીમાં ગ્રીન સિટી સિરામિક તરફથી એક્યુપ્રેશર ફ્રી નિદાન સારવાર કેમ્પ યોજાયો 70 દર્દીઓએ લીધો લાભ*

editor

*HELLO MORBI:ધુળકોટગામનીસીમમાં જાહેર જગ્યાએથી જુગાર રમતા કુલ-૮ ઇસમોને રોકડા રૂપીયા* *૧૭,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ ઈજનેર ને રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપી પાડતી મોરબી એસીબી*

editor

Leave a Comment