• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયા તાલુકા ની સુલતાનપુર પ્રાથમિક શાળા માં યોગ દિવસ ઉજવાયો*

તારીખ:21/6/2022 ના રોજ શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આપણે જાણીએ છે એમ ‘ યોગ બનાવે નિરોગી ‘ અને સાચું સુખ નિરોગી મુખ આવા સૂત્ર ને ઉજાગર કરતો આજનો આ સોનેરી દિવસ યોગ દિવસ તરીકે ઉજવાયો. આ ઉજવણી માં શિક્ષકો અને શાળા ના વિદ્યાર્થીઓ ને ભાગ લીધો હતો પહેલા સમૂહ માં અને પછી બાળકો એ અલગ અલગ બીજા ઘણા યોગ કર્યા હતા ત્યારબાદ શિક્ષકો દ્વારા યોગ નું શું મહત્વ છે ? અને યોગ દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેની ચેતન સાહેબે સુંદર સમજ આપી બધા જ બાળકોએ આ ઉજવણી માં ઉત્સાહ થી ભાગ લીધો હતો અને આ રીતે આ આંતર રાષ્ટ્રીય યોગ દિવસ સુલતાનપુર શાળા માં સફળ રહ્યો હતો

 

‘:યોગ બનાવે શરીર નિરોગી મન ને રાખે ચેતનવંતુ ”

Related posts

*HELLO MORBI:ટંકારામાં ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મા હોદ્દેદારોની નિમણૂક*

editor

*વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માં રાષ્ટ્રીય કક્ષાએ ડિલિવરી માં રાષ્ટ્રિય ગુણવત્તા ખાતરી ધોરણો ( LAQSHYA) પર ખરાં ઉતરતાં રાજકોટ રિજીઓનનું એક માત્ર અને જામનગર જીલ્લાનુ સામુહિક આરોગ્ય કેન્દ્ર ધુતારપરને રાષ્ટ્રીય કક્ષાનો LAQSHYA એવોર્ડ પ્રાપ્ત થયો*

Hello Morbi

*HELLO MORBI: હળવદમાં મુસ્લિમ મોમીન સમાજના અબ્દુલભાઈ બાદીનું ભાજપે પક્ષના સક્રિય કાર્યકર ની કામગીરીને પારખી ને કર્યું સન્માન*

editor

Leave a Comment