• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી લોહાણા સમાજ દ્વારા વસ્તી ગણતરી નો કાર્યક્રમ ચાલુ છે તો લોહાણા સમાજ ના દરેક ભાઈઓ ને ફોર્મ મેળવી વિગત ભરી પહોંચતું કરવા નમ્ર અપીલ*

આથી મોરબી માં વસતા લોહાણા સમાજ ના સૈ જ્ઞાતિજનોને જણાવવાનું કે મોરબીલોહાણા સમાજ વસતી ગણતરી ૨૦૨૨ ચાલુ કરવામાં આવેલ હોય સૈ જ્ઞાતિજનો અલગ અલગ વિસ્તારોમા નીચે જણાવેલ જગ્યા ઓ પર ફોમઁ ઉપલબ્ધ હોય ફોમઁ મેળવી પરીવાર ના સભ્યો ની વિગત ભરી જયાં થી ફોમઁ મેળવેલ હોય ત્યાં પરત જમા કરાવવા મોરબી લોહાણા મહાજન,લોહાણા વિધાથીઁ ભવન,જલારામ મંદીર,જલારામ આવાસ સમીતી,જલારામ ધુન મંડળ,રઘુવીર સેના,રધુવંશી યુવક મંડળ,રોયલ રધુવંશી ગુ્પ અને રધુવંશી હેલથ સમીતી ની નમ્ અપીલ છે.

 

૧। લોહાણા મહાજન વાડી. સુધારા શેરી

૨। લોહાણા વિધાથીઁ ભવન. વસંત પલોટ

૩। જલારામ મંદીર. અયોધયાપુરી રોડ

૪। હેમ પ્લાસ્ટિક મહેન્દ્રપરા રોડ

૫। મગન રણછોડ નહેરુગેઈટ ચોક

૬। શુભમ મેચીંગ સેન્ટર। સ્વચ્છતા રોડ,આનંદ સ્ટેશનરી ની સામે

૭। જલારામ તેલ ગાંધી ચોક

૮। વલ્લભ દામજી. નવાડેલા રોડ

૯। રીધી ફટાકડા. નવાડેલા રોડ

૧૦। મનોજ ઝેરોક્ષ. કુબેરનાથ રોડ

૧૧। શ્રીજી કીડસ. શક્તિ પલોટ મેઈન રોડ

૧૨। દેવકરણ દેવશી રાજા. વિજય ટોકીઝ પાસે

૧૩। દરીયાલાલ બેકરી. નટરાજ ફાટક પાસે

૧૪। ગાયત્રી પો્વીઝન સ્ટોર કુળદેવી પાન સામે,સામે કાઠે

૧૫। જલારામ ચશ્મા. શુભ હોટલ ની બાજુમાં,શનાળા રોડ

૧૬। સી.પી. પોપટ ની ઓફીસ. ગેસટ હાઉસ રોડ

૧૭। દરીયાલાલ પો્વીઝન સ્ટોર. પાવન પાકઁ,સામે કાઠે

૧૮। રાધે ટે્ડીંગ. માર્કેટીંગ યાડઁ

Related posts

Farooq Abdullah visits son Omar in Srinagar sub-jail after seven long months

Admin

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૨મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના ૨૦માં તબક્કાનો કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જબલપુર પ્રાથમિક શાળામાં ‘𝐀𝐈 𝐅𝐨𝐫 𝐘𝐨𝐮𝐭𝐡’ વર્કશોપ યોજાયોધોરણ 𝟔 થી 𝟖 ના 𝟏𝟎𝟒 વિદ્યાર્થીઓએ 𝐀𝐈 ટેકનોલોજીનો જાત અનુભવ મેળવ્યો*

editor

Leave a Comment