• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા યુવા કોગી પૂર્વ પ્રમુખ અને NSUI નાપ્રમુખ દેવેન્દ્રસિહ જાડેજા નો આજે જન્મ દિવસ*

*મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ નાં પૂર્વ પ્રમુખ અને NSUI ના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા નો આજે જન્મ દિવસ*

રાજપૂત સમાજના યુવા અગ્રણી અને કોંગ્રેસ પક્ષ ના લડાયક , જાબાઝ લડાયક યુવા નેતા દેવેન્દ્રસિંહ જાડેજા આજે ૨૬ માં વર્ષ માં મગલ પ્રવેશ કરશે

તેઓ ખુબ નાની ઉંમર થી જાહેર જીવન માં હોવાથી ખુબ નાની ઉંમર માં બહુ મોટી લોક ચાહના ધરાવે છે તેઓ વિદ્યાર્થી કાળ થી સક્રિય હોઈ તેઓ ની એક વિદ્યાર્થી ઓ માટે હરહંમેશ લડત કરતા તેઓ ની એક વિદ્યાર્થી નેતા તરીકે ની છાપ ધરાવતા હતા અને યુવાનો નાં પ્રશ્નો હોય કે મોરબી વિસ્તાર નાં કોઈ પણ સમસ્યા હોઈ તેને નિરાકરણ લાવવા ની તેમની પદ્ધતિથી અત્યારે તેઓ કોંગ્રેસ માં ખુબ નાની ઉંમર માં પ્રદેશ કક્ષા સુધી તેમની કામગીરી ની નોંધ લેવાઈ છે

આવા કુશળ વ્યક્તિત્વ ના ધણી એવા દેવેન્દ્રસિંહ નો જન્મ દિવસ હોવાથી તેમના સગા સબંધી અને મિત્રો દ્વારા તેમના પર એક દિવસ અગાઉ ની સાંજ થી જ તેમના પર શુભેચ્છા ઓ વર્ષાવી રહ્યા છે…..

Related posts

*HELLO MORBI:વરસાદ બાદ જિલ્લામાં કોઈ પણ રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા આરોગ્ય શાખા કટિબદ્ધ*

editor

*મોરબી શહેર જિલ્લામાં દેશી અંગ્રેજી દારૂ નું દૂષણ અટકશે નહીં!!!?*આલેખન આરીફ દિવાન*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં બંધ હાલતમાં રહેલ રેઈન્બો સીરામીકની ઓફીસમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ*

editor

Leave a Comment