• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લા કલેકટર ડીડીઓ તેમજ જામનગર જિલ્લા પ્રમુખ જોડિયા તાલુકાની મુલાકાતે*

રિપોર્ટર.. શરદ એમ.રાવલ.

હડિયાણા…..જોડિયા તાલુકામાં ચાલુ વરસાદ ના કારણે પડેલા ભારે વરસાદ થી આજી ડેમ..4 અને ઉડ ડેમ..2 માં પુસ્કળ પ્રમાણમાં પાણી ની અવકને લઈને જામનગર જિલ્લા કલેક્ટર સૌરભ પારધી અને DDO મિહિર પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસીભાઈ ચનીયારા સહિત ના અધિકારીઓ ડેમની મુલાકાત લીધી હતી. અને સ્થિતિ ની સમીક્ષા કરી હતી…

 

Related posts

*સરદાર બાગ સામે સવારે યોજાતી શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા અંગે વિદ્યાર્થીઓ દ્વારા મોરબી નગરપાલીકા મા રજુઆત.*

Hello Morbi

*જામનગર એસ ટી ડેપો માં ડ્રાઇવર કંડકટર ને સન્માનિત કરાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી જન્મદીવસ ની ઉજવણી કરતા શ્રી લોહાણા મહાજન-મોરબી ના મંત્રી તથા મોરબી નાગરિક બેંક ના પૂર્વ ડીરેક્ટર નરેન્દ્રભાઈ રાચ્છ*

editor

Leave a Comment