• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*PSI મા સ્થાન મેળવી ઘાંટવડ ગામ નું ગૌરવ વધારતા રાઠોડ ક્રિષ્ના બેન*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

આજરોજ જાહેર થયેલ PSI ના મેરીટ માં ઘાટવડ ગામનું ગૌરવ ગણાતા ઘાટવડ ગામની દીકરી અને વાઢેર જેસીંગભાઇ (શિક્ષક ઘાટવડ કુમાર શાળા) ની ભાણેજ રાઠોડ ક્રિષ્નાબેન બાલુભાઈ જેવો એ કુલ ૨૪૪.૫૦ મેરીટ ગુણ મેળવીને પીએસઆઇ માં સ્થાન મેળવ્યું છે ક્રિષ્નાબેન ઘાટવડ કન્યા શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને તેમની અથાગ મહેનતથી આ સફળતા મેળવી છે આ તકે ઘાટવડ ગામ તરફથી અને હિન્દુ તથા મુસ્લીમ ના તમામ લોકો તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યા હતા

Related posts

*HELLO MORBI:મોરબી શહેર ને નર્કાગાર માં ફેરવનાર નગરપાલિકા ક્યારે ગંદગી દૂર કરી કમર તોડ રસ્તા ઓ થી પ્રજા ને મુક્તિ આપશે.કોગ્રેસ*

editor

*જોડીયા ખાતે ભોલેબાબા ની 35 મી પુણ્ય તિથિ ઉજવાશે*

Hello Morbi

*સ્વ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ની દિતિય પુણ્યતિથિ નિમિત્તે ટંકારા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું*

Hello Morbi

Leave a Comment